Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Family Filter | On
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

એશ્વર્યા એક વખત ટોપલેસ થયેલી !

1990માં એશ્વર્યાએ ટોપલેસ ફોટો આપ્યો હતો !


1990માં રેડિયોસરગમ ડોટ કોમ નામની વેબસાઇડને અને મેગેઝીનને એશ્વર્યા રાયે પ્રથમ વખત ટોપલેસ ફોટો ગ્રાફ તે વખતની પર્સનાલીટી સાથે આપ્યો હતો. તે સમયે એશ્વર્યાનો મોડલીંગમાં સંઘર્ષ ચાલતો હતો અને મોડલીંગની દુનિયામાં નામના મેળવવા એશ્વર્યાએ હાફ ન્યુડ સીન આપ્યો હતો. તેને તાજેતરમાં ફરી ચમકાવવામાં આવતા બચ્ચન પરિવારે નારાજગી વ્યકત કરી છે. 90ના દાયકામાં એશ્વર્યા જ્યારે બચ્ચન પરિવારની વહુ પણ નહતી ત્યારે તેણે એ વખતના કેટલાક ટોચના મોડેલ સાથે સેમી ન્યુડ ફોટો આપ્યો હતો.


આ ફોટામાં એશ્વર્યાની સાથે મિલિન્દ સોમણ, મધુ સપ્રે, રૂચિ મલ્હોત્રા અને કોલીન ખાન હતા. આ ફોટો કોઈ એક મેગેઝિન માટે લેવામાં આવ્યો હતો. ફોટો તો લેવાઈ ગયો અને તે વાતને ઘણા વર્ષો પણ વીતી ગયા. પરંતુ તાજેતરમાં જ એક વેબસાઈટે આ ફોટો ફરીથી દર્શાવતા વિવાદ ઊભો થઈ ગયો છે. વિવાદ એટલા માટે કે બચ્ચન પરિવારની ભ્રમરો ખેંચાઈ ગઈ છે. એટલે સુધી કે એશ્વર્યાનો પતિ અભિષેક આ વાતથી ખુબ જ નારાઝ થઈ ગયો હોવાના અહેવાલો છે.

આ ફોટો ફરીથી પ્રદર્શિત થવાથી બચ્ચન પરિવાર ખુબ જ ટેન્શનમાં આવી ગયુ છે. તેઓ આ બાબતે ખુબ જ નારાઝ થઈ ગયા છે. અગાઉ એશ્વર્યાનો ધૂમ-2 ફિલ્મ વિશે આવોજ કઈક વિવાદ થયો હતો. ફિલ્મમાં એશનું રીતીક સાથે એક તસતસતું ચુંબન દ્રશ્ય હતું જે બચ્ચન પરિવારને ન ગમ્યું અને આખરે દ્રશ્ય ફિલ્મમાંથી ગાયબ થઈ ગયું. પરંતુ આ વર્ષો પહેલાના ફોટાનું શું કરવું. અભિષેક નથી ઈચ્છતો કે હવે વળી પાછો આવો કોઈ વિવાદ પેદા થાય. જો કે બચ્ચન પરિવાર તો આ વિવાદ ટાળવા એટલે સુધી કહે છે કે ફોટામાં એશ્વર્યા નથી.
અસ્વીકરણ