Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Family Filter | On
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

શ્રેણીઓ: blog


બ્લૉગ્સ (9)
ક્રિકેટને વધુ રંગીન અને ગ્લેમર્સ બનાવવાના હેતુથી વિદેશમાંથી ધંધાકિય ચીયર લીડર્સ એટલે કે દર્શકોનો ઉત્સાહ વધારવાવાળી યુવતીઓ લાવવામાં આવી છે. અને હંમેશા લોકોના મનોરંજનમાં વિલન બનનારા નેતા લોકો ભારતીય સંસ્કૃતિના નામે તેના પર પ્રતિબંધ લાદવા માંગે છે. તેઓતો વિદેશમાં જઇને પોતાની ઇચ્છા પૂરી કરી લેતા નેતાઓને લોકોના મનોરંજન સામે હંમેશા વિરોધ ઉઠાવ્યો છે. વધુ વાંચો...

આઈટમ સોંગ, આઈટમ નંબર કે ડાંસ ગર્લ જેવા નામોથી જાણીતા ગીતોનું ચલણ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં કંઈ નવું નથી. હેલનથી લઈને કલ્‍પના ઐયર, હુમા ખાન, મલાઈકા અરોરા, સમિરા રેડ્ડી, કરિના કપૂર, ઈશા કોપીકર અને છેલ્લે સેક્સી રાખી સાવંત સુધી બધા જ આઈટમ સોંગ કરવાના દિવાના છે. વધુ વાંચો...

હાલમાં બોલીવુડની બોલ્ડ એંડ બ્યુટિફૂલ હિરોઇન કેટરિના કૈફને પ્રમોટ કરનાર સલમાન ખાન હવે કેટરિનાની નાની બહેન ઈઝાબેલ કૈફને પ્રમોટ કરવાની તૈયારીમાં લાગી ગયો છે. કારણ કે, સલ્લુમિંયાની પાછળ કેટરિના પડી ગઇ છે કે, તમે જેમ મને પ્રમોટ કરી હવે મારી બહેનને પણ પ્રમોટ કરી આપો.. વધુ વાંચો...

ઐશ્વર્યાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય હોવાથી તેના ચાહકો દેશવિદેશમાં છે, તેથી તે અન્‍ય દેશોમાં જાય તો જૈસા દેશ વૈસા ભેશની ઉક્‍તિ પ્રમાણે જે તે દેશના આધુનિક ફેશનના વસ્ત્રો પહેરે છે. તે વિદેશમાં ગ્રીક દેવી તરીકે લોકપ્રિય છે, અને ત્‍યાંના લોકો તેને પોતાના દેશના વસ્ત્રોમાં જોવા માગે છે. વધુ વાંચો...

એશ્વર્યા રાઇ ગત વર્ષે બચ્ચન પરિવારની લાડલી વહુ બની ગયા બાદ જાહેરમાં કોઈ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું નથી. પરંતુ હવે એશ આ માટે તૈયાર છે કારણ કે આ ગુરવારે એશ લગ્ન બાદ પહેલીવાર એક કાર્યક્રમમાં ડાન્સ પરફોર્મન્સ આપવાની છે, એ પણ "સાલ્સા" ડાન્સ. પરંતુ બિચારો અભિષેક... આ પરફોર્મન્સ જોવા અને પત્નીને ચીયર અપ કરવા માટે હાજર રહી શકશે નહી. વધુ વાંચો...

1990માં રેડિયોસરગમ ડોટ કોમ નામની વેબસાઇડને અને મેગેઝીનને એશ્વર્યા રાયે પ્રથમ વખત ટોપલેસ ફોટો ગ્રાફ તે વખતની પર્સનાલીટી સાથે આપ્યો હતો. તે સમયે એશ્વર્યાનો મોડલીંગમાં સંઘર્ષ ચાલતો હતો અને મોડલીંગની દુનિયામાં નામના મેળવવા એશ્વર્યાએ હાફ ન્યુડ સીન આપ્યો હતો. વધુ વાંચો...

ગુજરાતના નાથ નરેન્દ્ર મોદી લોકપ્રિય રાજકારણી - ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2007 પર વિશ્વભરના લોકોની નજર મંડાયેલી હતી અને તેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી ફરી થી હેટ્રીક મારશે કે નહીં, તેની પાછળ દેશ અને વિદેશનું મીડિયા લાગ્યું હતું, તે મહાન રાજકીય નેતા શ્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય રાજકીય નેતાના સ્વરૂપે ઊભરી આવ્યા છે. વધુ વાંચો...

પંચ મહાલોના પ્રદેશ તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લામાં આવેલું આધશકિત પીઠ ધામ પાવાગઢ અને ગુજરાતની પ્રાચીન રાજધાની ગણાતી કિલ્લેબંધ નગરી ચાંપાનેર ઉપરાંત પ્રાચીન શિલ્‍પ-સ્‍થાપત્‍ય કલાને ઉજાગર કરતા પુરાતન મંદિરો અને તેના અવશેષો અકબંધ અને અડીખમ ઉભા ગુજરાતને ગૌરવ બક્ષે છે. વધુ વાંચો...

અક્સ એ વ્યક્તિ નથી મહાન તેજસ્વી ગુરૂ છે એટલે જ તેને પરાવર્તન કહેવામાં આવે છે. વધુ વાંચો...