Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
શ્રેણીઓ
blog (9)  RSS feed

ગુજરાતી વેબદુનિયા ... (1)  RSS feed
ગુજરાતી વેબદુનિયા ... ગુજરાતના નાથ એક અને માત્ર એક જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, જેઓને રાજ્યના સૌથી લોકપ્રિય નેતા અને જાણીતી વ્યક્તિ તરીકે વેબદુનિયા સર્વે-07માં સૌથી વધારે વોટ મળ્યાં છે. ભારતના પ્રથમ બહુભાષી પોર્ટલ વેબદુનિયા ડોટ કોમે એક નવો અને અનોખો પ્રયાસ કર્યો હતો જેમાં નરેન્દ્ર મોદી મોખરે રહ્યાં હતાં. નરેંન્દ્ર મોદી ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ આખા દેશમાં અન્ય નેતાઓની સરખામણીમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. તેઓ આ વર્ષે ખુબ જ ચર્ચામાં રહેવાના કારણે આખી દુનિયા પર છવાઈ ગયાં છે.

એશ્વર્યા બચ્ચન ... (3)  RSS feed
એશ્વર્યા બચ્ચન ... 1990માં રેડિયોસરગમ ડોટ કોમ નામની વેબસાઇડને અને મેગેઝીનને એશ્વર્યા રાયે પ્રથમ વખત ટોપલેસ ફોટો ગ્રાફ તે વખતની પર્સનાલીટી સાથે આપ્યો હતો. તે સમયે એશ્વર્યાનો મોડલીંગમાં સંઘર્ષ ચાલતો હતો અને મોડલીંગની દુનિયામાં નામના મેળવવા એશ્વર્યાએ હાફ ન્યુડ સીન આપ્યો હતો.

બોલીવુડની હોટ ... (4)  RSS feed
બોલીવુડની હોટ ... ગયા વર્ષે એશિયાની ટોચની દસ સેકસી સ્ત્રીઓની યાદીમાં માનભર્યું સ્થાન મેળવનાર બિપાશા બાસુ હવે વિશ્વની ટોપ સો સેકસી સુંદરીઓની યાદીમાં આવી છે. 2008ના ત્રણ મહિના હજી હમણાં જ પૂરા થયા છે અને અત્યારથી જ બિપ્સને વર્ષની વિશ્વની સો સેકસી સ્ત્રીઓમાં સ્થાન મળી ગયું છે. એક આંતરરાષ્ટ્રીય મેગેઝિને કરેલા સર્વેક્ષણમાં બિપાશાને આ બહુમાન મળ્યું છે. એટલું જ નહીં, બિપાશા એ મેગેઝિનના કવર પર પણ ચમકી છે. બિપાશા ટોપ સોમાં કયા નંબરે છે એ સ્પષ્ટ નથી. જોકે, એનાથી બિપાશાને કોઇ ફરક નથી પડતો. ‘સેકસી સ્ત્રીનું બિરૂદ મારા માટે કોમ્પ્લિમેન્ટ જ છે. હું કયા નંબર પર છું એ વાતનું મહત્ત્વ નથી. જયાં સુધી લોકો મને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા કરે છે અને મારા જીવનમાં હકારાત્મકતાનો સ્રોત વહે છે. મને બીજી કોઇ વાતની ચિંતા નથી, બિપાશા ઉવાચ. આંતરરાષ્ટ્રીય મેગેઝિનના કવર પરની તસવીર જાણીતા ફોટોગ્રાફર અતુલ કસબેકરે પાડી છે. બિપ્સના લુક પર જૉન અબ્રાહમના ફેવરિટ ડિઝાઇનર નરેન્દ્રકુમારે કામ કર્યું છે. બિપાશા આજકાલ ખૂબ ખુશ છે.