Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

ટૅગ્સ: વગેરે


બ્લૉગ્સ (4)
તાજેતરમાં જ એક હિન્‍દી ફિલ્‍મ આવી હતી કે લવ કે લીએ કુછ ભી કરૂંગા તે મુજબ આજના કલાકારો પણ પોતાની જાહેરાત કરવા કોઇ પણ સારો કે નહરો રાસ્‍તો અપનાવતા થઇ ગયા છે. જેમકે ફિલ્‍મના પ્રમોશન માટે કે ફિલ્‍મ મેળવવા કે ફિલ્‍મી દુનિયાની સ્‍પર્ધામાં ટકવા માટે હાલના બોલીવુડના કલાકારો પબ્‍લિસિટી સ્‍ટંટનો ઉપયોગ કરતા થઇ ગયા છે. વધુ વાંચો...

આઈટમ સોંગ, આઈટમ નંબર કે ડાંસ ગર્લ જેવા નામોથી જાણીતા ગીતોનું ચલણ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં કંઈ નવું નથી. હેલનથી લઈને કલ્‍પના ઐયર, હુમા ખાન, મલાઈકા અરોરા, સમિરા રેડ્ડી, કરિના કપૂર, ઈશા કોપીકર અને છેલ્લે સેક્સી રાખી સાવંત સુધી બધા જ આઈટમ સોંગ કરવાના દિવાના છે. વધુ વાંચો...

હાલમાં બોલીવુડની બોલ્ડ એંડ બ્યુટિફૂલ હિરોઇન કેટરિના કૈફને પ્રમોટ કરનાર સલમાન ખાન હવે કેટરિનાની નાની બહેન ઈઝાબેલ કૈફને પ્રમોટ કરવાની તૈયારીમાં લાગી ગયો છે. કારણ કે, સલ્લુમિંયાની પાછળ કેટરિના પડી ગઇ છે કે, તમે જેમ મને પ્રમોટ કરી હવે મારી બહેનને પણ પ્રમોટ કરી આપો.. વધુ વાંચો...

ભૂતપૂર્વ મોડેલ અને એક્ટ્રેસ દિવ્યા ખોસલા અને ટી સીરીઝના ભૂષણકુમારની પત્ની દિવ્યાકુમાર આજ કાલ સલમાન ખાનને લઈને ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. દિવ્યા એક રોમેન્ટીંક થ્રીલર ફિલ્મ બનાવી રહી છે.. વધુ વાંચો...